Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ
જામનગર તા. ૬: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સારવાર માટે દાખલ કરવામાં આવેલા એક અજાણ્યા યુવાનનું મોડી રાત્રે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા વોર્ડ નં. ૧૦૧ પાસે ગઈકાલે રાત્રે ચાલીસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા યુવાન બીમાર હાલતમાં જોવા મળતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ યુવાનનું ટૂંકી સારવાર ના અંતે મોડી રાત્રે મૃત્યુ નિપજયું છે. સમાજ સેવક હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી હિતેશભાઈનું નિવેદન નોંધ્યું છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial