Advertisement
Author: નોબત સમાચાર

કુળદેવી શ્રી મોમાઈ તથા સતીમાઁ શ્રી ચાકબાઈ માતાજીનો પાટોત્સવ

વિસા શ્રીમાળી સોની - વારિયા પરિવારના

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: વિસા શ્રીમાળી સોની જ્ઞાતિના વારિયા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ તથા સતીમાઁ શ્રી ચાકબાઈ માતાજીનો પાટોત્સવ તા. ર૪-૮-ર૦રપ, રવિવારના શ્રી ભગવાનદાસ મગનલાલ વારિયા પરિવારના રમેશચંદ્ર ભગવાનદાસ વારીયા તથા લતાબેન રમેશચંદ્ર વારીયાના યજમાન પદે નાગેશ્વર મુકામે કુળદેવીના મંદિરે યોજાયેલ છે.

ઉપરોક્ત ૫ાટોત્સવ પ્રસંગે મોમાઈ માતાજીના મંદિરે સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન પૂજન-અર્ચન તેમજ હોમાત્મક નવચંડી (બીડું હોમવાનો સમય) બપોરે ૧ર.૩૦ વાગ્યે રાખેલ છે. તથા બપોરે ૧.૦૦ કલાકે ભોઈ જ્ઞાતિની વાડી, નાગેશ્વરમાં દીકરી-જમાઈ સહિત વારિયા પરિવારને પ્રસાદ લેવા પધારવા યજમાન પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh