Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે તપાસ હાથ ધરીઃ
મીઠાપુર તા. ૪: મીઠાપુર નજીકના સુરજકરાડીમાંથી ગયા સપ્તાહે એક યુવતી પોતાના ઘરેથી કહ્યા વગર ક્યાંક ચાલ્યા જતા પોલીસને જાણ કરાઈ છે.
મીઠાપુર નજીકના સુરજકરાડીમાં ઉદ્યોગનગર વિસ્તારમાં વસવાટ કરતા સ્નેહાબેન જેઠાભાઈ હાથીયા (ઉ.વ.૧૮) નામના યુવતી ગયા શુક્રવારે સવારે નવેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતા આ યુવતી ઉજળો વાન, મધ્યમ બાંધો ધરાવે છે. તેણીના જમણા હાથના અંગુઠા પાસે અંગ્રેજીમાં એસ શબ્દ ત્રોફાવેલ છે. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મીઠાપુર પોલીસ-૬૩૫૯૬ ૨૭૯૩૧ અથવા જમાદાર કે.બી. વારોતરીયા-૯૬૮૭૮ ૪૧૪૨૫નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial