Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર પ્રા. શાળામાં ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત વાડીનારની દીકરી ફાતમા દાઉદભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે વાડીનારના આગેવાનો ભીખુભા જાડેજા, વિજયસિંહ જાડેજા, સંજયભાઈ, નોંઘુભા, ડો.અબ્બાસ સંઘાર, માલસીભાઈ વગેરે હાજર રહ્યા હતા. વાડીનાર આસપાસના ગામોમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial