Advertisement
Author: નોબત સમાચાર

સંગીતકાર એ.આર. રહેમાન જામનગરમાં

એરપોર્ટ પરથી રિલાયન્સના કાર્યક્રમમાં ગયા

                                                                                                                                                                                                      

વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનનું ગઈકાલે જામનગરમાં આગમન થયું હતું. તેઓ ગઈકાલે બપોરે જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. તેઓનું સ્વાગત કરી મોટર માર્ગે તેઓને મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાં લઈ જવાયા હતાં. રિલાયન્સમાં અંબાણી પરિવાર દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh