Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશને ચાંદીની પિચકારીમાં કેસર જળનો છંટકાવ

હોળાષ્ટકથી દોલોેત્સવ સુધી જગત મંદિરમાં દરરોજ રંગોત્સવ

                                                                                                                                                                                                      

તા. ર૪ ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ થયો હોય, દ્વારકાધીશ જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શ્રૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમિયાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શ્રૃંગાર સાથે બન્ને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શ્રૃંગાર યોજાશે. ગઈકાલ સવારે ૧૦-૪પ કલાકે યોજવામાં આવતી શ્રૃંગાર આરતી સમયેથી ભાવિકો ઠાકોરજીની પ્રસાદીરૂપ અબીલ-ગુલાલની પોટલીઓથી રંગે રંગાયા હતાં. હવે ફૂલડોલ ઉત્સવ સુધી સવાર-સાંજ બન્ને સમયે જગતમંદિર પરિસરમાં પણ ભાવિકો રંગે રંગાતા જોવા મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh