Advertisement
Author: નોબત સમાચાર

વિપશ્યના બાલ શિબિર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના વિપશ્યના ટ્રસ્ટ દ્વારા તા. ૧પ-ર-ર૦ર૬ ના સવારે ૯.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી લીમડાલેન, શેરી નં. ૪, કોમર્શિયલ કોમ્પલેક્ષ, બીજામાળે, જામનગરમાં ૮ થી ૧૮ વર્ષના બાળકો માટે વિપશ્યના બાલ આનાપાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪-ર-ર૦ર૬ સુધીમાં મો.નં. ૯૯૦૯૦ ૧૦ર૪પ ઉપર નોંધણી કરાવી લેવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh