Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય વક્તા તરીકે સી.એ. મિતલ રાયઠઠ્ઠા રહ્યાઃ
જામનગર તા. ૨૦: જામનગરની ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ અને ડી.ડી. નાગડા બીબીએ કોલેજ દ્વારા કેન્દ્રિય બજેટ અંગે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સીએ મિતલ રાયઠઠ્ઠાએ બજેટની વિવિધ જોગવાઈઓ, નાણાકીય સુધારાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સૌ. યુનિ.ના નોડલ ઓફિસર અને એ.કે. દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ ચેતનાબેન ભેંસદડિયા ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન કોલેજોના ડાયરેક્ટર સેન્દ્રા મોસ અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ચિંતન વોરા તથા ડો. ગૌરવ મહેતાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial