Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટરને અવેદનઃ
ખંભાળીયા તા. ૨૦: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકા સાથે કરાયેલી ટ્રેડ ડીલનો ઉગ્ર વિરોધ કરીને દ્વારકા જિલ્લા આમઆદમી પાર્ટી દ્વારા જિલ્લા તંત્રને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્રમાં જણાવેલ કે અમેરિકા સાથે ભારતે કરેલા આ કરારથી દેશના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તથા સામાન્ય વેપારી, નાગરિકોને મોટું નુકસાન થશે તથા કપાસ, મકાઈ, સોયાબીન તથા ડેરી ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં ભારતની શૂન્ય અથવા ઓછી ડ્યુટીને કારણે ખૂબ જ અત્યાત વધતા સ્થાનિક ઉત્પાદકો તથા તેમની આગવી આજીવિકા તથા વેપારને માઠી અસર થવા સંભવ હોય જિલ્લા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial