Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાનોમાં મુદે ખૂબ જ ચગ્યોઃ
ખંભાળિયા તા. ૦૯: તાજેતરમાં કેટલાક કલાકારો દ્વારા અમને રૂપિયા આપે તેના ગીત ગાઈએ તેવું કહેતા આવા કલાકારોને ડાયરો કરવાના નિયમિત કરતા ડબલ રૂપિયા આપવા કિસાન સંઘર્ષ સમિતિના મહેશ રાજકોટીયા તથા પાલ આંબલીયાએ આમંત્રણ આપ્યું હતું. આવું આમંત્રણ આપતો વીડિયો ખેડૂત પુત્ર મયુરએ ઈન્સ્ટાગ્રામ પર મુકતા તંત્ર દ્વારા તેવું ઈન્સ્ટા. આઈ.ડી. ભારતમાં બ્લોક કરી દીધું કે આનાથી વાયોલેન્સ ફેલાય છે. આ મુદે કિસાનોમાં ખૂબ જ ચગ્યો છે. તથા ઉગ્ર વિરોધ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial