Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ર૧ આઈએએસને પ્રભારી બનાવાયાઃ
અમદાવાદ તા. ર૮: રાજ્ય સરકારના સામાન્ય વહીટ વિભાગે જુદા જુદા આદેશો કરીને વિકાસકાર્યો, સરકારી યોજનાઓ મોનીટરીંગ માટે ર૧ આઈએએસ અધિકારીઓને જુદા જુદા જિલ્લાના પ્રભારી સચિવની જવાબદારી સુપ્રત કરી છે.
અ ફેરફારોમાં હાલારના બન્ને જિલ્લાઓ માટે પણ પ્રભારી સચિવ નિમાયા છે, જેમાં જામનગર જિલ્લા માટે આરતી કુંવર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ધવલ કુમાર પટેલનો સમાવેશ થાય છે.
હવે આ પ્રભારી સચિવો જિલ્લાના સરકારી તંત્રો તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને વિવિધ સરકારી યોજનાઓ તથા વિકાસકાર્યો માટે કામ કરશે. તેઓ સમયાંતરે સમીક્ષા બેઠકો પણ યોજશે અને સતત મોનીટરીંગ પણ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial