Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટરમાં રૂ।.૧૦ હજારનું નુકસાનઃ
જામનગર તા. ૪: જામનગરના નવી કોર્ટવાળા રોડ નજીકની ચોકડી પાસે ગઈકાલે સવારે એક યુવતીના સ્કૂટર સાથે બાઈક ટકરાઈ પડતા સ્કૂટરમાં નુકસાન થયું છે.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં આવેલા વૈશાલીનગરની શેરી નં.૧માં વસવાટ કરતા જાગૃતીબેન અશોકભાઈ પરમાર નામના યુવતી ગઈકાલે ગાંધીનગર રોડ પર આવેલા નવી કોર્ટવાળા રોડ પરથી ચોકડી નજીકથી જીજે-૧૦-ઈડી ૨૩૫૬ નંબરના સ્કૂટરમાં જતા હતા.
આ વેળાએ પુરપાટ ઝડપે પસાર થયેલા ત્રીસેક વર્ષની વયના લાગતા અજાણ્યા બાઈકચાલકે તેઓના સ્કૂટરને ઠોકર મારી હતી જેથી સ્કૂટરમાં રૂ।.દસેક હજારનું નુકસાન થયું છે. સિટી બી ડિવિઝનમાં જાગૃતીબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial