Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવ સીસીટીવીમાં કંડારાયોઃ
જામનગરની નાનક૫ુરી પાસે આવેલી સુરેશ હોટલ નામની દુકાનમાં ગઈરાત્રે ચોરી થઈ છે. આજે સવારે તેની જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ છે. પોલીસ ટીમ બનાવના સ્થળે ધસી ગઈ છે. ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવીમાં બનાવ કંડારાઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial