Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પે તબાહીની ધમકી આપ્યા પછી ઈરાન પર વિશ્વની નજરઃ પરમાણુ યુદ્ધના ભણકારા
પાવર પ્લાન્ટ્સની સુરક્ષા માટેે ઈરાન બનાવશે માનવ સાંકળ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જઃ જિલ્લા કલેક્ટર
એલપીજીની આયાત અને ઉત્પાદન વધારીને ભારતે યુદ્ધની જનતા પર માઠી અસરો ઘટાડી
ખાદ્યચીજો, સાબુ, ખાદ્યતેલ, બિસ્કિટના ભાવો વધશે
એર ઈન્ડિયાના સીઈએ કમ્પબેલ વિલ્સને આપ્યું રાજીનામું: કંપની સામે નવો પડકાર
દિશાબેન અને મયુરના પિતા ભીમ વાકાણીનું નિધન
કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરતા પટણી જમાતે બેનરો લગાવ્યા
પ્રસિદ્ધ તીર્થ પીંડારામાં પૂ. ગિરિબાપુની શિવકથામાં આહિરાણી મહારાસે રંગત જમાવી
જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી
કાનાલુસમાં યુવાન તથા તેના માતાને ગાળો ભાંડી ત્રણ પિતરાઈ દ્વારા હુમલો
ગૌમાંસના કેસ અંગેની બાતમી આપ્યાની શંકાથી રૂપેણ બંદર પર યુવકને છરી હુલાવાઈ
નાની લાખાણીથી ચાવડા ગામ ચાલીને જતાં બે વૃદ્ધને બાઈકની ટક્કરઃ એક વૃદ્ધનું થયું મોત
નિકાહ પહેલાં જ બંધાયેલા સંબંધથી સગીરા માતા બની જતાં ચકચાર
ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુન્હામાં ૧૪ આરોપી કોર્ટમાં રજૂઃ સાત દિ'ના રિમાન્ડ
રૂ।.૪૧.૫૦ લાખ વ્યાજે લીધા પછી રૂ।.૧૧.૯૦ લાખ વ્યાજ ચૂકવ્યું: ચાર વ્યાજખોર સામે કડક ઉઘરાણીની ફરિયાદ
મસીતિયામાંથી તમંચા સાથે એક પકડાયો
ભાણવડમાં શ્રમિક પરિવારના પુત્ર પર શ્વાનનો હિંસક હુમલોઃ સારવારમાં મૃત્યુ
ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા આરોપીને પકડી લેવાયો
લેપટોપ તથા સાઉન્ડ સિસ્ટમ અપાવ્યા પછી હપ્તો ભરવાનું કહેતા વેપારીને અપાઈ ધમકી
પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બોલાચાલી પછી મહિલા પર હલ્લો
સૂરજ બાગમાંથી વિદ્યાર્થીના ફોનની ચોરી
લાલપુરના ભણગોરમાં મોડીરાત્રે તીનપત્તી રમતા વૃદ્ધ સહિત પાંચ પોલીસના સકંજામાં
રોડ પર શ્વાન આવી જતાં સ્કૂટર સાથે ટ્રકના ઠાઠામાં ટકરાયેલા યુવાનનું મૃત્યુ
ચેક પરતમાં સજા પછી બે વર્ષથી નાસતા ફરતા આરોપીની અટકાયત
રૂ।.સાડા ત્રણ લાખના ચેક પરતના કેસમાં આરોપીનો અદાલતમાં છૂટકારો
ઔદ્યોગિક એકમોને ૩૦% સુધી વધારાની કાર્યકારી મૂડી ઉપલબ્ધ કરાવવા માંગણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈલે. મીડિયા-કેબલમાં જાહેરાત માટે પૂર્વમંજૂરી ફરજીયાતઃ જાહેરનામું
કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા ઓધવધામ-જામનગરના શ્રી મંદિરોનો ૪ર મો પાટોત્સવ
દ્વારકા જિલ્લામાં ચૂંટણી પ્રચારના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાતઃ જાહેરનામું
ચૂંટણી પ્રચારના સાહિત્યના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે પ્રતિકાત્મક આદેશો જાહેર
આમ આદમી પાર્ટીએ વોર્ડ નં. ર ના જાહેર કરેલા ઉમેદવારે જ પાર્ટીમાંથી રાજીનામું આપતા ચર્ચા
પરવાનેદારોને ૭ દિ'માં હથિયારો જમા કરાવવા આદેશ
જામનગર જિલ્લાના પશુઓને હીટવેવ સામે રક્ષણ આપવા પશુપાલન ખાતાની ગાઈડલાઈન્સ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોસ્પિટલો, ધાર્મિક સ્થળો કે હોસ્પિટલ નજીક ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ
આમ આદમી પાર્ટીએ વધુ ૬ ઉમેદવારના નામ જાહેર કર્યા
ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નહીં!
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સભા-સરઘસબંધી
દ્વારકાના કોરાડા વાડી વિસ્તારના શિક્ષણવિદ્ સુરેન્દ્ર સોલંકીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત
જામખંભાળિયામાં એમેજીંગ દ્વારકા દ્વારા એજ્યુકેશન એક્સ્પો સંપન્નઃ સ્કોલરશીપ અપાઈ
સૌ. યુનિ.ની 'ટગ ઓફ વોર'ટીમમાં પસંદગી