Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે
જામનગર તા. ૧૧: જામનગરમાં એક રસ્તાના ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે દિવ્યાંગ રમતવીરો તથા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં રાકેશભાઈ મકવાણા, વિશ્વાબેન માલદે, વત્સલભાઈ વોરા, હમઝાભાઈ કુરેશી, રીયાબેન ચિતારા, રમાબેન ચિતારા તેમજ વિદ્યાર્થીઓમાં નિમેષ કબીરા, રૂદ્ર કેતનભાઈને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial