Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રામેશ્વરનગર નજીકના પાંચ બંગલા પાસે રાંદલ સોસાયટીના બ્લોક નં.૪માં રહેતા વનરાજસિંહ બટુકસિંહ ચાવડાના પુત્ર મયુરસિંહ (ઉ.વ.ર૮) ગુરૂવારે સવારે છએક વાગ્યે પોતાના ઘરેથી ગુમ થયા છે.
આ યુવાન ઘરેથી જતી વખતે રૂર લાખ રોકડા તથા સેમસંગ અને ઓપો કંપનીના બે મોબાઈલ લેતા ગયા છે. મજબૂત બાંધો અને પાંચ ફૂટ ત્રણ ઈંચની ઉંચાઈ ધરાવતા આ યુવાનને જમણા હાથમાં ટેટૂ ત્રોફાવેલુ છે અને નંબરવાળા ચશ્મા ધારણ કરેલ છે. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial