Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝહરા ફાઉન્ડેશન દ્વારા યોજાયો
ઝહરા ફાઉન્ડેશન દ્વારા કોર્પોરેટર અને એડવોકેટ જેનબબેન ખફીના સૌજન્યથી માઈનોરીટી સમાજના ધોરણ ૧૦/૧૨ તેમજ ઉચ્ચ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ૩૯૦ થી વધારે વિદ્યાર્થીઓનું અને મોહર્રમના કલાત્મક તાજીયા બનાવનાર પરવાનેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, રાજકીય આગેવાનો, દરેક સમાજના આગેવાનો, વકીલો, ડોકટર, શિક્ષકો, વેપારીઓ તથા અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઝહરા ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial