Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાના મઢે જતા પદયાત્રીઓ માટે
ફલ્લા તા. ૧૭: જામનગર તાલુકાના ફલ્લા ગામે વાછરાડાડાના સ્થાનક ની પાસે આવેલ આશાપુરા માતાજીની જગ્યામાં માતાના મઢે (કચ્છ) જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાછરાડાડા સેવા મંડળ-ફલ્લા તથા આશાપુરા યુવક ગરબી મંડળ-નાની લાખાણી દ્વારા આયોજિત આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન શ્રીરામ સાનિધ્ય હનુમાનજીની જગ્યા ફલ્લાના મહંત શ્રી૧૦૦૮ બ્રહ્મચારી બાપુએ કર્યું હતું. આ પ્રસંગે સેવકગણ ઉપસ્થિત રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial