Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ થી ૧૭ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે
જામનગર તા.૧૭: જામનગરની રોટરી ક્લબ દ્વારા "લીડ ધ ચેન્જ" યુથ લીડરશીપ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન તા. ર૧-૯-ર૦રપ, રવિવારના સવારે ૯ થી ૬ વાગ્યા દરમિયાન આર.ડી.એમ.સી. - રોટરી હોલ, જેએમસી કમ્પાઉન્ડ, લાલબંગલો, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ૧૪ થી ૧૭ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમાં ભાગ લેનારાઓને ટ્રેનિંગ કિટ, સર્ટિફિકેટ, લેથ અને હાઈટી આપવામાં આવશે. આ તાલીમનું નેતૃત્વ જાણીતા એચ.આર. કોચ અને કન્સલ્ટન્ટ, ટ્રેનર - લેખક અને રોટેરિયન ડો. નિમેશ રાજપૂત કરશે. વિદ્યાર્થીઓએ પોતાના નામ નોંધાવવા માટે મો.નં. ૯૮ર૪૧ ૬ર૧ર૯ અથવા મો.નં. ૯૭૧ર૯ ૪પ૯૦૯ નો સંપર્ક કરવા મંત્રી નિહાર માલદેએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial