Advertisement
Author: નોબત સમાચાર

તંત્ર દ્વારા સાત દિવસની નોટિસો આપવાની પ્રક્રિયા વણથંભી ?: સ્થાનિકોમાં ગભરાટ

જામનગરમાં રેલવે દ્વારા પાડતોડ થંભી ગયા પછી પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરમાં રેલવે તંત્ર દ્વારા કેટલાક વિસ્તારોમાંથી દબાણો હટાવવાની નોટિસો અપાયા પછી ભારે ઉહાપોહ થયો હતો અને સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તક્ષેપ પછી હાલ તુરંત પાડતોડ થંભી ગઈ હતી અને માત્ર જરૂર પૂરતી જગ્યા પરથી દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા માટે પણ બે-ત્રણ મહિનાની મુદ્દત અપાશે, તેવું જાહેર થયું હતું, પરંતુ જન-પ્રત્યાઘાતો મુજબ હજુ પણ કેટલાક રહીશોને સાત દિવસની નોટિસો પાઠવવાની પ્રક્રિયા વણથંભી ચાલી રહી હોવાની ચર્ચા થઈ રહી છે અને સંબંધિત લોકોને ગભરાટની અનુભૂતિ થઈ રહી હોવાથી જો આ પ્રકારે ટૂંકી મુદ્દતની નોટિસો અપાઈ રહી હોય તો તેમાં પુનઃ હસ્તક્ષેપ થવો જરૂરી છે, તેવું લોકો ઈચ્છે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh