Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્ક સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપના દોડધામ-શ્રમ-ખર્ચમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાવાથી રાહત રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં સાનુકૂળતા રહે. દોડધામ-શ્રમ ઘટે. પરંતુ બપોર પછી આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ રહે. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ શાંતિ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯
Cancer (કર્ક: ડ-હ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં અન્યનો સાથ મળી રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય પરંતુ આનંદ અનુભવો.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થાય તેમ કામમાં રૂકાવટ રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮
Libra (તુલા: ર-ત)
આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. બપોર પછી રાહત રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. બપોર પછી સરળતા જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૧
Capricorn (મકર: ખ-જ)
બપોર સુધી આપના કામમાં વ્યસ્ત રહો. સંસ્થાકિય તથા જાહેરક્ષેત્રનું કામ જણાય. બપોર પછી આપને ઉચાટ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. જેમ દિવસ પસાર થાય તેમ રાહત રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકરવર્ગ મદદરૂપ થાય. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮