Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૯ જુલાઈ, ગુરૂવાર અને જેઠ વદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૧ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, જેઠ વદ-૦૯ :

તા. ૦૯-૦૭-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,

મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ અશ્વિની,

યોગઃ સુકર્મા, કરણઃ વણિજ

 

તા. ૦૯ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપને ઉતાર-ચઢાવનો અનુભવ થાય. મહત્ત્વના નિર્ણય લેવામાં  ઉતાવળ કરવી નહીં. ચર્ચા-વિમર્શ કર્યા બાદ આગળ વધું. વિદ્યાર્થીવર્ગે પોતાના પર જ  વિશ્વાસ રાખવો. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોનો ઉકેલ  આવવાથી રાહત જણાય. આરોગ્યની કાળજી રાખવી. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

બાળકની રાશિઃ મેષ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh