Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ભારે મેઘાડંબર વચ્ચે માત્ર હળવા ઝાપટાં વરસ્યા

જામનગરમાં ૩ મી.મી.: જોડિયા-જામજોધપુર બે મી.મી.:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જિલ્લામાં ભારે મેઘાડંબર વચ્ચે માત્ર હળવા ઝાપટા જ વરસ્યા હતાં. હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર જિલ્લામાં આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામનગર શહેરમાં ૩ મી.મી., જોડિયામાં બે મી.મી., ધ્રોળમાં ૧ મી.મી., લાલપુરમાં બે મી.મી. અને જામજોધપુરમાં પણ બે મી.મી. વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ ઉપરાંત અમુક ગામડામાં પણ ઝાપટાના વાવડ છે. ગઈકાલે ભારે મેઘાડંબર જોવા મળ્યું હતું અને સારો વરસાદ થશે તેવી આશા લોકોએ રાખી હતી, પરંતુ સારો વરસાદ થયો ન હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh