Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના પુરુષાર્થ શાળા સંકુલના વાર્ષિક કાર્યક્રમ 'પ્રેરકોત્સવ' ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, ધારાસભ્ય મૂળુભાઈ બેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજન શાળા સંકુલના પ્રમુખ ભીમશીભાઈ કરમૂરે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial