Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'માં ભકતોએ તંત્રને કરી ૧૦૮ અરજીઃ
જામનગર તા. ૧૪: 'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળ પર બાલા હનુમાન મંદિરનો અંદરનાં ગેઈટ કાઢી બહારનો ગેઇટ નાખવા સંબંધિત ઘોષણાથી ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીથી સત્યનારાયણ મંદિર તથા રણમલ તળાવ ગેઇટ નં ૭ તરફનો જાહેર રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થઇ જવાની સંભાવનાઓ ને પગલે સત્યનારાયણ મંદિર તથા બાલા હનુમાન મંદિરે આવતા હજારો ભક્તોને હાલાકી થાય એમ છે. આ મુદ્દે સત્યનારાયણ મંદિરનાં હજારો ભક્તોએ તંત્રને ૧૦૮ અરજી કરી આ રસ્તો વાહન વ્યવહાર માટે ચાલુ રાખવા માંગ કરી છે.ધર્મનગરી કહેવાતા શહેરમાં ધર્મસ્થાનને લગતી બાબતમાં ૧૦૮ અરજી વડે ભક્તોની રજૂઆત અભૂતપૂર્વ કહી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial