Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને
રાજકોટ તા. ૩: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને હાપા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપા-નાહરલગુન સ્પેશિયલઃ જે અગાઉ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે ૩૦ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર ૦૯૫૨૬ નાહરલગુન-હાપા સ્પેશિયલઃ જે અગાઉ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે ૦૨ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial