Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર પંથકના આઠ આસામીને તેમના ખોવાઈ ગયેલા મોબાઈલ પરત કરતી પોલીસ

સીઈઆઈઆર પોર્ટલથી મદદથી શોધી કઢાયાઃ

                                                                                                                                                                                                      

જામજોધપુર પંથકમાં વસવાટ કરતા આઠ આસામીએ પોતાના મોબાઈલ ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરી હતી. પીઆઈ એ.એસ. રબારીની સૂચનાથી સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ઉપરોકત ફોનની તપાસ કરાઈ રહી હતી. જેમાં રૂ।.૧૦૧૪૭૭ની કિંમતના ઉપરોક્ત તમામ આઠ મોબાઈલ પરત મેળવવામાં સફળતા મળ્યા પછી મૂળ માલિકોને પોલીસે આ મોબાઈલ પરત કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh