Advertisement
Author: નોબત સમાચાર

શિરડી સાંઈબાબા મંદિરે યોજાશે આંખના રોગનો નિઃશુલ્ક કેમ્પ

આગામી તા. ૩જી ફેબ્રુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના ગાંધીનગર શિરડી સાંઈબાબા મંદિર તથા રણછોડદાસજી ચેરી.ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા આંખના રોગો માટેના નિઃશુલ્ક કેમ્પનું આયોજન આગામી તા. ૩-ર-ર૦ર૬ (મંગળવાર) ના સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી સાંઈબાબા મંદિર, ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસી જરૂરી સૂચના, દવાઓ ઉપરાંત જે દર્દીઓને આંખના ઓપરેશનની જરૂરિયાત હોય, તેવા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા બસમાં રાજકોટ હોસ્પિટલ લઈ જઈ તેઓનું ઓપરેશન પૂર્ણ કરી દર્દીને જામનગર મૂકી જવામાં આવશે. વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા જણાવ્યું છેે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh