Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧ર ફેબ્રુઆરી, ગુરૂવાર અને મહા વદ દશમનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને મહેનત-આવડતથી કામનો ઉકેલ આવી શકે. મિલન-મુલાકાત સફળ રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના  કામ થઈ શકે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાહન ચલાવવામાં  સંભાળવું.

શુભ રંગઃ ૫ીળો - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મહત્ત્વની મિલન-મુલાકાત  ફળદાયી રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યવસાયિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી  રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૮

 

Leo (સિંહ: મ-ટ)

સીઝનલ ધંધાના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં મુશ્કેલી જણાય.

શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી  આવક જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૫

 

Libra (તુલા: ર-ત)

રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય. આપની ધારણા પ્રમાણે  કામ થઈ શકે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધીરે-ધીરે કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. અગત્યની  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૬

 

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યાં કરે. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને  સતાવ્યા કરે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપની બુદ્ધિ-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત સફળ  રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યમાં હરિફ, ઈર્ષાળું વર્ગથી સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામમાં સુલેહભર્યુ વલણ  રાખવું.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh