Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંકલ્પ માટે સાધકોને હાજર રહેવા આહ્વાન
જામનગર તા. ૧૩: જામનગરમાં શરૂસેક્શન રોડ પર માસ્તર સોસાયટીમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠમાં તા. ૧૯/૬ થી ર૬/૩ દરમિયાન ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુષ્ઠાનમાં જોડાવા ઈચ્છુક સાધકોએ તા. ૧૮/૬ ને બુધવારે સાંજે પ થી ૬ દરમિયાન સંકલ્પવિધિ માટે ગાયત્રી શક્તિપીઠમાં ઉપસ્થિત રહેવું પડશે.
નવ દિવસીય અનુષ્ઠાનમાં સાધકોએ શક્તિપીઠમાં અથવા પોતાના ઘરે મંત્રજાપ-માળા સવારના ૪ થી આરંભ કરી દિવસ દરમિયાન સંપન્ન કરવાના રહેશે. તા. ર૬/૩ ને ગુરુવારે રામનવમીના સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ દરમિયાન અનુષ્ઠાન પૂર્ણાહુતિનો નવકુંડી સામૂહિક ગાયત્રી હવન યોજાશે તથા બપોરે ૧ર કલાકે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial