Advertisement
Author: નોબત સમાચાર

જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

જામનગરમાં આગામી રવિવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ તા. ૨૨-૩ના સવારે ૧૧ વાગ્યે અપૂર્વ પ્લાઝા, શ્રીનાથ રેસ્ટોરન્ટ, ફર્સ્ટ ફલોર, પી.એન.માર્ગ, માણેક સેન્ટર સામે, જામનગરમાં યોજાશે. જેમાં ૬૦ વર્ષથી વધુની વયના બહેનોને વડીલ વંદના દ્વારા સન્માનિત કરવામાં આવશે. તેમજ અખંડ દામ્પત્યજીવન જીવતા ૩૦ વર્ષથી ઉપરના બહેનોને પણ સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત હાલ નવા સૌપ્રથમ આજીવન સભ્ય બનેલ છે, તેમને સ્મૃતિચિહ્ન તથા ઓળખકાર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. તેમ પ્રમુખ રક્ષાબેન દાવડા દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh