Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર/જિલ્લા, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓની સંગઠનાત્મક સમીક્ષા બેઠક

પ્રદેશના ઉચ્ચ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ

                                                                                                                                                                                                      

જામનગરમાં ચેમ્બર હોલમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જામનગર શહેર/જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓની સંગઠનાત્મક સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, શહેેર પ્રમુખ દિગુભા જાડેજા, હેમેન્દ્ર યાદવ, જે.પી. મારવિયા, ભરતસિંહ સોલંકી, જીવણભાઈ કુંભરવડિયા, સહારાબેન મકવાણા, બિપેન્દ્રસિંહ જાડેજા, સુભાષીની યાદવ, રામકૃષ્ન ઓઝા, લલિતભાઈ વસોયા, ભરતભાઈ વાળા, કિસનભાઈ નંજર, રવિન્દ્રસિંહ ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, ડો. દિનેશભાઈ પરમાર, રહીમભાઈ સોઢા, એનએસયુઆઈ તથા યુવા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

આ બેઠકમાં ઉપસ્થિત નેતાઓની સાથે ચૂંટણીઓના પરિણામ, આગામી કાર્યક્રમો વગેરે અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh