Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં
જામનગર તા.૬: રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા ૨૦૨૫' અભિયાન અંતર્ગત, 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કાલાવડ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું.
આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના વિષય પર નાટકો અને ગીતો રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ઝીરો વેસ્ટ ઈવેન્ટ તરીકે કરવામાં આવ્યું હતું, જેણે સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પ્રાદેશિક કમિશનર જાની, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલિયા, ઉપપ્રમુખ દયાબેન ઝાપડા, ચીફ ઓફિસર નિકુંજ વોરા અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial