ર૫૦૦ ટન જેટલો ડુંગળીનો જથ્થો ભારત આવી પહોંચ્યો છેઃ ભાવોમાં ટુંક સમયમાં જ ઘટાડો / પરિક્રમામાં થાકેલા લોકો માટે સંતોએ જ ઉભુ કર્યું રેન બસેરાઃ ૧ લાખથી વધુ ભાવિકોએ શરૃ કરી ગીરનારની પરિક્રમા / ખુદ પાક સેના જ ઈમરાન ખાનનાં ઉડાવી રહી છે ધજાગરાઃ કરતારપુર મામલે બીજુ વચન પણ તોડયુંઃ ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી વસુલાસે ર૦ ડોલર  / મોદી સરકારે સોનિયા, રાહુલ તથા પ્રિયકાં ગાંધીની એસપીજી સુરક્ષા હટાવીઃ ગાંધી પરિવારને હવે ઝેડ પ્લસ સુરક્ષાઃ સુરક્ષામાં સીઆરપીએફના કમાંડો હાજર /

ખંભાળીયાની સરકારી હોસ્પિટલ સામેનું આમરણાંત ઉપવાસ આંદોલન સમેટાયું

ખંભાળીયા તા. ૮ઃ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો તથા સ્ટાફથી ઘણી જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોય પ્રજાને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. આ જગ્યાઓ ભરવાની માંગણી સાથે ખંભાળીયાના અગ્રણી મામદહુસેન ભગાડ, કિરણબેન સરપાડીયા, તથા અન્ય લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવ્યું હતું. તા. ૬-૧૧-૧૯થી શરૃ કરવામાં આંદોલનમાં એક ઉપવાસની તબીયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમસ્યા તથા આમરણાંત ઉપવાસ આંદોલનની જાણ રાજ્ય કક્ષાના મંત્રી હકુભા જાડેજાને થતા તેમણે આંદોલનકર્તા અગ્રણીઓને આપતા આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. હકુભા જાડેજાના પ્રતિનિધિ તરીકે જિ.પં.પ્રમુખ પી.એસ.જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજા, મયુરભાઈ ગઢવીના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવવામાં આવ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription