Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ રમણીકલાલ મગનલાલ શેઠ (ધ્રોલવાળા) ના પત્ની સુશીલાબેન શેઠ (ઉ.વ. ૮૩), તે નિલેશ  રમણીકલાલ શેઠ (રાજકોટ), અજય રમણીકલાલ શેઠ (આસિસ્ટન્ટ જનરલ મેનેજર, નવાનગર બેંક), રશ્મિબેન  કમલેશભાઈ પંચમતીયા (વડોદરા), દીપા ભાવેશભાઈ દેસાઈના માતુશ્રી તથા આરતી, સોનલ, કમલેશભાઈ,  ભાવેશભાઈના સાસુ તથા ચિરાગ, ભવ્ય, ક્રિશાના દાદીનું તા. ૧ર-૧ર-ર૦ર૪ ના અવસાન થયું છે. સદ્ગતનું  ઉઠમણું તા. ૧૩-૧ર-ર૦ર૪, શુક્રવારના સવારે ૧૦.૩૦ વાગ્યે ઈ-ર૦૪, આદિત્ય હાઈટ્સ, પાર્કિંગ, ગોપાલ  ચોક, સાધુવાસવાણી રોડ મુકામે રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh