જામનગરઃ પ્રતાપભાઈ દયાળજીભાઈ ઢાંકી (જોશી પાઉંભાજીવાળા) નું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું (ઉઠમણું) તા. ર૧-૧ર-ર૦ર૪ ના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પુષ્પકરણા બ્રહ્મપુરી, જાગનાથ મહાદેવ મંદિર, ખારવા ચકલા રોડ, મઠફળી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.