Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ શિરિષભાઈ પ્રહલાદભાઈ જોશી (એસ.પી. જોશી) (નિવૃત્ત કર્મચારી - નગરપાલિકા) ના પુત્ર વિવેક જોશી (જેવી) (ઉ.વ. ૩૭) નું તા. ૧૯-૧-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૦-૧-ર૦રપ ના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન રામ મંદિરની બાજુમાં આવેલ સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.