Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રકતદાન કેમ્પમાં હાજરીઃ
ખંભાળિયા તા. ૨૧: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૨૧/૧૨/ ૨૦૨૪ના સવારે ૧૦ વાગ્યે દ્વારકામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨ વાગ્યે પ્રવાસન તેમજ સાંસ્કૃતિક વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેશે અને સાંજે ૫ વાગ્યે મહા બાળ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. મંત્રી તા.૨૨/૧૨/ ૨૦૨૪ના ભાણવડમાં યોજાનાર રક્તદાન કેમ્પમાં હાજરી આપીને સવારે ૧૧ વાગ્યે ભાણવડના વેરાડ ત્રણ પાટિયામાં નાયબ કાર્યપાલક ઈજનેર, પી.જી.વી.સી. એલ. કચેરીના ભવનનું લોકાર્પણ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial