Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર નિવાસી (મૂળ ગામ બાદનપર) હરદાસભાઈ ગોવિંદભાઈ સંતોકી (ઉ.વ. ૯૭), તે નાનજીભાઈ,  કાંતિભાઈના પિતા તથા પ્રિયેશભાઈ નાનજીભાઈ સંતોકી, વિનીતભાઈ કાંતિભાઈ સંતોકીના દાદાનું તા.  ૧૯-૧-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ર૧-૧-ર૦રપ, મંગળવારના બપોરે ૩ થી ૪ વાગ્યા  દરમિયાન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગરમાં અને રાત્રે ૮ વાગ્યે સંતોકી ભવન,  બાદનપરમાં રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh