Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી ઔ.ગઢીયા બ્રાહ્મણ જ્ઞાતિના નરેન્દ્રભાઈ આર. ભટ્ટના પત્ની કુસુમબેન, તે રાજારામભાઈ નારણજીભાઈ ભટ્ટના પુત્રવધૂ, મહેન્દ્રભાઈ(રાજકોટ), દોલતરામ (ઓખા)ના નાનાભાઈના પત્ની, ચંદ્રકાન્ત આર. ભટ્ટ (પાણી પૂરવઠા)ના ભાભી, ભાવીન, પ્રીતિબેન વિપુલભાઈ પંડયા(રાજકોટ)ના માતા, રૃદ્રભાઈના દાદીનું તા. ૫ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૬ના શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ જાગનાથ મંદિર, પુષ્કરણા બ્રાહ્મણની બ્રહ્મપુરી, સેન્ટ્રલ બેંક સામે, મઠફળી, જામનગરમાં રાખેલ છે.