Advertisement
Author: નોબત સમાચાર

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રકતદાન કેમ્પમાં હાજરીઃ

ખંભાળિયા તા. ૨૧: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  તા. ૨૧/૧૨/ ૨૦૨૪ના સવારે ૧૦ વાગ્યે દ્વારકામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨ વાગ્યે પ્રવાસન તેમજ સાંસ્કૃતિક વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેશે અને સાંજે ૫ વાગ્યે મહા બાળ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. મંત્રી તા.૨૨/૧૨/ ૨૦૨૪ના  ભાણવડમાં યોજાનાર રક્તદાન કેમ્પમાં હાજરી આપીને સવારે ૧૧ વાગ્યે  ભાણવડના વેરાડ ત્રણ પાટિયામાં નાયબ કાર્યપાલક ઈજનેર, પી.જી.વી.સી. એલ. કચેરીના ભવનનું લોકાર્પણ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh