ચૂકાદા સાથે સહમત નથીઃ ઓવૈસી

નવી દિલ્હી તા. ૯ઃ અયોધ્યા મુદ્દે સુપ્રિમ કોર્ટના ચૂકાદા અંગે પ્રત્યાઘાત આપતા અસરૃદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, અમે ચૂકાદા સાથે સહમત નથી. અમે પાંચ એકર જમીન તો ગમે ત્યારે ખરીદી શકતા હતાં. અમે કાનૂની હક્ક માટે લડતા હતાં. સુપ્રિમ કોર્ટના ચૂકાદાને હજુ પણ પડકારી શકાય છે, કારણ કે અમે ચૂકાદા સાથે સંમત નથી.

close
Nobat Subscription