Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી (મૂળ ગામ મોટી લાખાણી) સ્વ. જીલુભા ભૂપતસિંહ જાડેજાના પુત્ર મયુરસિંહ જાડેજા (ઉ.વ. પ૯) (જીઈબીવાળા), તે ઘનશ્યામસિંહ, જયેન્દ્રસિંહ (જીઈબીવાળા) ના નાનાભાઈ તથા હિતેન્દ્રસિંહ, ડિમ્પલબાના પિતાશ્રી તથા યોગેન્દ્રસિંહ સોઢાના સસરાનું તા. ૧૯-૧-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૦-૧-ર૦રપ, સોમવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.