Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

ખંભાળીયાના ૫ુષ્પકર્ણા બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ વલ્લભદાસ બોડાના પુત્ર ભાઈલાલભાઈ બોડા (ઉ.વ. ૮પ), તે  સ્વ. ધીરજલાલ બોડા (જામનગર), સ્વ. પ્રાણલાલ બોડા તથા સ્વ. અજીતભાઈ બોડા તથા સ્વ. ઈશ્વરલાલ  બોડાના ભાઈ તથા દિલીપભાઈ (દીપુભાઈ બોડા - પાલિકા ખંભાલીયા), હેતલભાઈ બોડા (મોટા આસોટા  હાઈસ્કૂલ) તથા તુષારભાઈ તથા શીલાબેન કૌશિકભાઈ જોશી (જામનગર), મીતાબેન જીતેન્દ્રભાઈના પિતા તથા  કરણ બોડા તથા દેવ બોડાના દાદાનું તા. ૧૮-૧-ર૦પ ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.  ર૦-૧-ર૦રપ (સોમવાર) ના સાંજે ૪.૩૦ થી પ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે શરણેશ્વર  મહાદેવ મંદિર, ખંભાળીયામાં રાખવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh