Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પહેલી ફેબ્રુઆરીથી
જામનગર તા. ૨૦: જામનગરના રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ તથા ન્યુ સ્ટાઈલ બ્યુટી પાર્લરના સંયુકત ઉપક્રમે બ્રહ્મસમાજના બહેનો માટે તા. ૧-૨-૨૫ થી નિઃશુલ્ક બ્યુટી પાર્લરના કોર્સનુ આયોજન કરવામાં આવ્યું છે. જસ્મીનબેન ત્રિવેદી બહેનોને આ કોર્ષમાં આઈબ્રો, વેકસ, ફેશીયલ, હેર કટીંગ, મેનીકયોર, પેડી કયોર, મેક અપ, મહેંદી, હેર કલર વગેરે અંગે તાલીમ અને શિક્ષણ આપશે.
આ કેમ્પમાં જોડાવા માટે તા. ૨૫-૧ થી તા. ૩૧-૧ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુવિવગતો માટે જસ્મીનબેન ત્રિવેદી (૯૯૨૪૦ ૧૯૩૧૯)નો સંપર્ક કરવા બ્રહ્મ સમાજના પ્રમુખ સુનિલ ખેતીયા તથા મહામંત્રી ચિરાગ પંડયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial