Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની અઘ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં યોજાઈ હતી. બેઠકમાં નેશનલ રોડ સેફટી મંથ'ની ઉજવણીરૂપે વિવિધ આયોજનો અને જાગૃતિ કાર્યક્રમોની માહિતી મેળવીને સમિક્ષા કરવામાં આવી હતી. વધુમાં જિલ્લામાં માર્ગ સલામતીની સ્થિતિની સમિક્ષા કરીને અકસ્માતો નિવારવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં નાયબ કલેક્ટર રિદ્ધિ રાજ્યગુરૂ પોલીસ પ્રતિનિધિ તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહૃાાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh