Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ

જામનગર તા. ૨૦: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સપ્તાહનાં અંત સુધીમાં જાહેર થયાની શકયતા છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.

રાજ્યમાં ૭૫ નગર પાલિકા, ૧૭ તાલુકા પંચાયત, અને બે જિલ્લા પંચાયત તેમજ ૭૦૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણી ટલ્લે પડી હતી. ઓબીસી અનામત બેઠકની સંખ્યા મુદે અસમંજસ હતી.

પરંતુ ઝવેરી૫ંચએ ૨૭ ટકા કરવાની જાહેરાત કરી હતી. કમિશનના રિપોર્ટ મુજબ ગ્રામીણ સ્તરે બાવન ટકા અને શહેરી લેનમાં ૪૬ થી ૧૬ ટકા વધુ વસ્તી ઓબીસી સમાજની છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર પાઠવી જરૂરી વિગતો માંગવામાં આવી છે. જેમાં મતદાન મથકો, સંવેદનશીલ મતદાન મથકો, રીસીવીંગ/ડીસ્પેલીંગ સેન્ટર અને સ્ટાફની તાલીમ, વગેરેની માહિતી માંગવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh