Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ પોરબંદર - હાલ જામનગર અનિલકુમાર નારણદાસ ઠકરાર (અનિલ) મેડિકલ એજન્સી) ના ધર્મપત્ની લીનાબેન અનિલકુમાર ઠકરાર (ઉ.વ. પ૦), તે યશ અને હેન્સીના માતુશ્રી, નીતાબેન અશોકકુમાર ગણાત્રા (યુ.કે.), નિલાબેન રોહિતકુમાર અમલાણી (યુ.કે.), યોગીતાબેન મનીષકુમાર બારાઈ (બરોડા), અશ્વિનભાઈ ઠકરાર (વીઆઈપી મેડિકલ એજન્સી - પોરબંદર) ના ભાભી તેમજ હિનાબેન ચેતનકુમાર રાજદેવ (બેંગલોર), ધારાબેન કિશનકુમાર પલાણ (રાજકોટ), દીપાબેન બિરેનકુમાર બુુદ્ધદેવ (રાજકોટ) ના મોટા બહેન, તે દિલીપકુમાર વિઠ્ઠલદાસ દાવડા (જામનગર) ના પુત્રીનું તા. ર૧-ર-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. રર-૦ર-ર૦ર૪, શનિવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.