Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ જયાબેન રમણીકલાલ વિઠલાણી, તે રાજેશભાઈ (રાજુ), યોગેશભાઈ વિઠલાણી (સૌરાષ્ટ્ર  કોલ્ડ્રીંક્સ), પુનિતા જગદીશભાઈ દાવડા, ભૂપેન્દ્રભાઈ (ભૂપત) ના માતા તથા દ્વારકાવાળા સ્વ. દામોદર  દેવરામના પુત્રી તથા સ્વ. વિનોદભાઈ, દિનેશભાઈના બહેનનું તા. ર૧-ર-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું  બેસણું અને પિયપરપક્ષની સાદડી તા. રર-ર-ર૦રપ ના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ,  તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh