Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા શખ્સે કરી બબાલ

સિક્યુરિટી ગાર્ડનું ટેબલ પણ ઉંધુ પાડી દેવાયું:

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈરાત્રે એક અજાણ્યા શખ્સે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી હતી. સંભવિતઃ રીતે પાન-મસાલાના મુદ્દે ઝઘડો શરૂ થયા પછી એક ગાર્ડે છરી મારી હોવાનો આક્ષેપ કરી આ શખ્સે પ્રહાર કર્યાે હતો. આ ઝંપાઝપીમાં નવી ઈમારત પાસે રાખવામાં આવેલા સિક્યુરિટીના ટેબલને પણ ઉંધુ વાળી દેવામાં આવ્યું હતું. આ મુદ્દે પોલીસ ફરિયાદની તજવીજ કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh